ઉત્તર પ્રદેશમા હિન્દુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, યુવતી  હોટલમાંથી બહાર આવતા જ હિન્દુ યુવાનોએ  વ્યક્તિને ઝડપી તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

ઉત્તર પ્રદેશ,

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક લવજેહાદનો કિસ્સો હિન્દુ યુવાનોએ બહાર પાડ્યો છે. ઘટના એવી હતી કે, ગાઝિયાબાદના OYOમાંથી બહાર આવતાં જ વિધર્મી યુવકને પકડી લીધો હતો, યુવક એક યુવતી સાથે હોટલમાંથી નીકળ્યો હતો, તેનું નામ મોહમદ મોહસીન અલી હતું, જોકે યુવતી હિંદુ હતી. મહત્વનું છે કે આ યુવકે પોતાનું નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી હતી. આ વીડિયોમાં હિન્દુ સંગઠનના લોકોએ જ મોહસીન પાસેથી સંપૂર્ણ કબૂલાત કરાવી હતી. વીડિયો અનુસાર અમન ઉર્ફે મોહસીન અલીએ, યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો અને તેના મોબાઈલમાંથી યુવતીઓના વીડિયો ફોટો પણ મળી આવ્યા હતા. લવ જેહાદ કાયદો બનાવવાના વીડિયોમાં હિન્દુ સંગઠનના આ યુવાનો UP ના CM ને હાથ જોડીને ફરી આભાર પણ માન્યો હતો. આ વીડિયો ગાઝિયાબાદ જિલ્લાના અંકુર વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયો છે. આ ખુલાસો કરનાર હિન્દુ સંગઠનનો યુવક એ જ છોકરો છે જેણે દિલ્હીમાં કન્હૈયાને થપ્પડ મારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *