ભારતના રાષ્ટ્રપતિએ શ્રી વી.વી. ગિરીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

સોશિયલ મીડિયા પર શેર કરો

 દિલી,

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શનિવરે (10 ઓગસ્ટ, 2024) દિલી, તિમોર-લેસ્ટે ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી.વી.ગિરીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *