સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડની માફી સ્વીકાર્યા બાદ ભ્રામક જાહેરાતના કેસમાં તેમની સામે અવમાનનાની કાર્યવાહી બંધ કરી
નવી દિલ્હી, દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે યોગગુરુ બાબા રામદેવ, તેમનાજ સહયોગી આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડની માફી સ્વીકાર્યા…