આદિ સંસ્કૃતિ પોર્ટલ (Beta Version) પહેલનું નવી દિલ્હીથી લોન્ચિંગ: વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ
‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version) પહેલનું લોન્ચિંગ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી…

