
ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું
અમદાવાદ, ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અભિયાનની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું…