વધુ એક દેશમાં તખ્તાપલટની તૈયારીઓ!.. વિપક્ષ રાષ્ટ્રપતિ માદુરો વિરુદ્ધ જીતનો દાવો મચાડોએ સૈન્યને માદુરો વિરુદ્ધ લોકોને સમર્થન આપવાની અપીલ કરી
રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવ્યાને લગભગ 10 દિવસ થઈ ગયા છે, પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ હજુ પણ ચાલુ છે….