ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાના ઉકેલના એકશન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક હાથ ધરતા શ્રી અમિત શાહ
ગાંધીનગર, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર…

