
ગુજરાતના યુવક-યુવતીઓ માટે સપ્ટેમ્બર-૨૦૨૪માં ૧૦ દિવસીય “વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આયોજન
ગાંધીનગર, ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારોના નૈસર્ગિક દર્શન દ્વારા વન્ય પશુ-પક્ષીઓ, વૃક્ષો, પહાડો, ખડકો, ઝરણા અને કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરિચય…