
એરો ઇન્ડિયા 2025 ઉડાન શરૂ; રક્ષા મંત્રીએ બેંગાલુરુમાં એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના 15મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું
(જી.એન.એસ) તા. 10 બેંગલુરુ, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું…