
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS એ આશરે 1,800 કરોડ રૂપિયાના માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો
ડ્રગ્સની હેરાફેરી સામે મોટી સફળતા મેળવતા, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 12-13 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) સાથેના સંયુક્ત ઓપરેશનમાં લગભગ 1,800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલોથી વધુ માદક…