ટૉપ સ્ટોરીઝ

યુસીસી માટે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવાશે: યુસીસી  સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ

અમદાવાદ, સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવાનો અભિગમ અપનાવાયો છે, જેના ભાગરૂપે…

Read More

પોરબંદરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના ગાઢ જંગલમાં આગનો બનાવ 

પોરબંદર, પોરબંદરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. જો કે, આ વિસ્તારમાં…

Read More

સરપંચ શકુંતલાબેન વસાવા: કાયમી પાણી વ્યવસ્થાપન દ્વારા પરિવર્તનનું નેતૃત્વ કરી રહ્યાં છે

નર્મદા, ગુજરાતના નર્મદા જિલ્લાનાડેડિયાપાડાતાલુકામાંસમરપાડાગ્રામપંચાયતના સરપંચ તરીકેશકુંતલાબેનવસાવા સેવા આપે છે. તેમણે જટિલ સમસ્યાઓના ઉકેલમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ખાસ કરીને ગામ માટે…

Read More

અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટશે, ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા: હવામાન વિભાગ 

હવામાન વિભાગ દ્વારા ગરમીથી આંશિક રાહત મળે એવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી…

Read More

સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટનામાં એક સાથે 7 વાહનો ટકરાયા અને વડોદરા માં વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો 

ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના બની છે જેમાં કચ્છના સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માત નો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં એક…

Read More

આણંદ જિલ્લામાં ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે નવી તૈયાર થઇ રહેલી બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરવા નિર્ણય

ગાંધીનગર/આણંદ, આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી નવી જેલને આણંદ જિલ્લા જેલ…

Read More

મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું  ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય : મંત્રીશ્રી હર્ષ સંઘવી

ગાંધીનગર, મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં ‘સ્વાસ્થ્ય ગુજરાત – મેદસ્વીતા મુક્ત…

Read More

ગુજરાતમાં કોંગ્રેસના 64માં અધિવેશનને લઈ પૂર જોશમાં તૈયારી શરૂ; રાષ્ટ્રીય સંગઠનના નેતાઓ ની બેઠકો શરૂ

અમદાવાદ, ગુજરાતમાં તારીખ 8-9 એપ્રિલ 2025ના દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલ અમદાવાદ…

Read More

કંપનીમાં રોકાણ કરાવી વધુ નફો આપાવવાની લાલચે પોતાનાં જ જાણીતા લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ઝડપાયો 

અમદાવાદ, શહેરના વાડજ વિસ્તારમાંથી એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક વ્યક્તિ દ્વારા પોતાની કંપનીમાં રોકાણ કરાવી વધુ નફો અને…

Read More

NIFT ગાંધીનગર દ્વારા ભારતની સમૃદ્ધ કારીગરી પરંપરાઓને ઉજાગર કરતી ત્રણ દિવસીય વ્યવહારુ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન

ગાંધીનગર, ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય હેઠળની અગ્રણી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર દ્વારા તેમના ગાંધીનગર કેમ્પસમાં 6 થી 8 માર્ચ, 2025 દરમિયાન ઇમર્સિવ હેન્ડ્સ-ઓન લર્નિંગ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરશે. આ અનોખી પહેલનો ઉદ્દેશ કુશળ કારીગરો સાથે રૂબરૂ શીખવાનો અનુભવ પ્રદાન કરીને ભારતની વિવિધ હસ્તકલા પરંપરાઓની ઉજવણી અને જાળવણી કરવાનો છે. આ વર્કશોપમાં ભુજથી લાકડાની કોતરણી, વારાણસીથી લાકડાના રમકડાં, મોલેલામાંથી માટીના ભીંતચિત્ર, ઉત્તર પ્રદેશના ટેરાકોટાના વાસણો, કચ્છથી ચામડાની ચીજવસ્તુઓ અને ભરતકામ, બનાસકાંઠાથી સુફ એમ્બ્રોડરી, મધ્યપ્રદેશમાંથી વાઘની પ્રિન્ટિંગ, છોટા ઉદેપુરથી કુદરતી રંગકામ, રાજસ્થાનના લઘુચિત્ર, અમદાવાદની માતાની પછેડી અને જયપુરથી લાખની બંગડીઓમાં વિશેષતા ધરાવતા પ્રસિદ્ધ કારીગરો સામેલ થશે. આ પારસ્પરિક કાર્યક્રમ સહભાગીઓને કુશળ કારીગરો પાસેથી સીધી પરંપરાગત તકનીકો શીખવાની દુર્લભ તક પ્રદાન કરશે. જે ટેક્સટાઇલ અને ફેશન ઉદ્યોગમાં પ્રશંસા અને નવીનતાને પ્રોત્સાહન આપશે. રસ ધરાવતા સહભાગીઓ માટે મર્યાદિત બેઠકો ₹500ની નજીવી ફી (તમામ સામગ્રી સહિત) પર ઉપલબ્ધ છે. કાર્યક્રમની વિગતો: તારીખ: 6 થી 8 માર્ચ 2025 સમય: બપોરે 2:00 થી 5:00 સ્થળ: NIFT કેમ્પસ, જીએચ-0 રોડ, ગાંધીનગર, ગુજરાત આ…

Read More