
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૫ નાં દિવસે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે
ગાંધીનગર, જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૭/૦૪/૨૦૨૫ને ગુરુવારનાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે જીલ્લા રોજગાર વિનિમય કચેરી,…