
અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પર સન્ડે ઓન સાયકલ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા સામેલ થયા
અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન તથા સ્પોર્ટસ અથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી સન્ડે ઓન સાયકલ યોજાઈ…
"તમારા શહેરથી વિશ્વ સુધીના તમામ સમાચાર – તરત પઢો અને જાણો!" (All the news from your city to the world – read and know instantly!)
અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન તથા સ્પોર્ટસ અથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી સન્ડે ઓન સાયકલ યોજાઈ…
વડોદરા, વડોદરાશહેરમાંકારેલીબાગવિસ્તારમાંઆવેલાઆમ્રપાલીકોમ્પલેક્ષપાસેહિટએન્ડરનનીઘટનામાંકારચાલકરક્ષિતચૌરસિયાએત્રણટુવ્હીલરનેઅડફેટેલીધીહતાજેમામલેવડોદરાપોલીસદ્વારારક્ષિતનેકોર્ટમાંરજુકરીનેવધુબેદિવસનારિમાન્ડમેળવવામાંઆવ્યાછે. આદરમિયાનરક્ષિતનેપોતાનીસાચી–ખોટીવાતમીડિયાસમક્ષરજુકરવામાટેમદદગારીકરનારસહિતત્રણએએસઆઇજવાનોનીટ્રાફિકશાખામાંબદલીકરીદેવામાંઆવીછે. રિમાન્ડદરમિયાનઅનધરરાઉન્ડઅનેનિકિતાનીપણતપાસકરવામાંઆવનારહોવાનુંસુત્રોજણાવીરહ્યાછે. સૂત્રોદ્વારામળતીમાહિતીમુજબ, આઘટનામાંપહેલીવખતમાંઆરોપીનાએકદિવસનારિમાન્ડમેળવવામાંઆવ્યાહતા. ત્યારબાદગતરોજકોર્ટમાંરજુકરીનેતેનેવધુબેદિવસનારિમાન્ડમેળવવામાંઆવ્યાછે. જેમાંપોલીસઘટનાબાદઆરોપીદ્વારાબુમોપાડીનેકહેવાયેલાશબ્દોઅનધરરાઉન્ડઅનેનિકિતાસહિત 7 થીવધુમુદ્દાઓપરતપાસકરશેતેમજાણવામળ્યુંછે.
ગાંધીનગર/વડોદરા/જુનાગઢ, વડોદરા અને જુનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું…
ગાંધીનગર, રાજ્યના આદિજાતિ ખેડૂતોને આધુનિક તેમજ બાગાયત ખેતી તરફ વાળવા સરકાર સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ તા….
ગાંધીનગર, પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષોથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે….
ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર…
ગાંધીનગર/સુરેન્દ્રનગર, વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા દાડમ પાકના વાવેતર અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,…
પંચમહાલ, પંચમહાલ પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિતની મૂર્તિઓ…
પાલિતાણા, વિશ્વભરમાં વસતા જૈનો માટે આસ્થાનું આગવું પ્રતિક તેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરીક્રમા…
ગાંધીનગર/અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે અંદાજે ૧૦૦૩ કરોડ રૂપિયાના કામો મંજૂરી આપી…