કેરળમાં વાયનાડ અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ કુદરતી ભૂકંપ નોંધાયો નથી: પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)
નવી દિલ્હી/તિરુવનંથપુરમ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) તે વાતની પુષ્ટિ કરે છે કે વાયનાડ અને તેની આસપાસના વિસ્તારોમાં 09.08.2024ના રોજ…

