કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન 2024 બિલ પાછું લીધું, બીલ પર વિગતવાર ચર્ચા બાદ નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સોમવારે બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ 2024 પાછું ખેંચી લીધું છે. બીલનો ડ્રાફ્ટ માહિતી અને પ્રસારણ મંત્રાલય…

