સ્વતંત્રતા દિવસ- 2024ના અવસર પર પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા સુધારાત્મક સેવાઓના 1037 કર્મચારીઓને શૌર્ય/સેવા મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા
સ્વતંત્રતા દિવસ, 2024ના અવસર પર પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ (HG&CD) તેમજ સુધારાત્મક સેવાઓના કુલ 1037 કર્મચારીઓને શૌર્ય અને સેવા પદકથી સમ્માનિત કરવામાં આવ્યા…

