ટૉપ સ્ટોરીઝ

છેલ્લા ત્રણ દિવસથી, ભારતીય રેલવે શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરવામાં મદદ કરવા માટે દરરોજ સરેરાશ 330 ટ્રેનો ચલાવી રહી છે

માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાન પછી શ્રદ્ધાળુઓ કોઈપણ વિલંબ વિના ઘરે પાછા ફરે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે દિવસ-રાત કામ…

Read More

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવી શકે છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું કે યુક્રેન…

Read More

ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલ હિંસામાં 1,400 લોકો માર્યા ગયા હતા; UNનારિપોર્ટમાંદાવો

ઢાકા, ભારતના પડોસી દેશ બાંગ્લાદેશમાં ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના દેખાવો બાદ બળવો થયો હતો. આ પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા…

Read More

પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ITER સુવિધાની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, વહેલી સવારે કેડારાચેમાં ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર [ITER]ની મુલાકાત લીધી. ITERના ડિરેક્ટર…

Read More

‘મહિલા સ્વાવલંબન યોજના’ થકી ગુજરાતની મહિલાઓ બની સ્વાવલંબી

ગુજરાતમાં મહિલાઓને આર્થિકરીતે પગભર બનાવવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા “મહિલા…

Read More

ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કાર્યરત રેડિયો યુનિટી 90FM ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ અને પર્યાવરણીય જાગૃતિને આપી રહ્યું છે પ્રોત્સાહન

આજે 13 ફેબ્રુઆરીના રોજ જ્યારે “રેડિયો અને ક્લાયમેટ ચેન્જ” ના થીમ સાથે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે…

Read More

ડાંગ જિલ્લામાં તાંત્રિક વિધિના કારણે એક મહિલાએ આત્મહત્યા કરી લેતા પોલીસે 6 લોકોની ધરપકડ કરી

ડાંગ, ડાંગ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગામ માં તાંત્રિક વિધિના કારણે એક મહિલાએ આત્મહત્યા કરી…

Read More

કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા વધુ માં વધુ કડક કાર્યવાહી કરવાની સૂચના : ભૂસ્તર તંત્ર દ્વારા ખનીજ માફિયાઓ પર બાજ નજર

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં પાછલા ઘણા સમયથી ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે કલેકટર શ્રી ગાંધીનગર તથા ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા સરાહનીય…

Read More

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે “પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ માટે બાયોકેમિસ્ટ્રી અને નેનોટેકનોલોજી” વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થયું

વડોદરા, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનાં સ્કૂલ ઓફ નેનો સાયન્સ દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે વડોદરાના…

Read More

પ્રયાગરાજ મહાકુંભ 2025: માઘ પૂર્ણિમાના સ્નાન પર ખાસ ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવશે

પ્રયાગરાજ, પ્રયાગરાજ મહાકુંભ 2025માં માઘ પૂર્ણિમાના સ્નાન ઉત્સવને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે એક ખાસ ટ્રાફિક યોજના બનાવી છે.  જે અંતર્ગત, 11 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 4.00 વાગ્યાથી…

Read More