સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા સમગ્ર પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો
ગાંધીનગર, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા ઈપા ફાર્મ, શેરથા, ગાંધીનગર ખાતે સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને…

