ગુજરાતમાં હાઇકોર્ટના આદેશના પગલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે રોંગસાઇડ અને હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓ સામે ડ્રાઇવ શરૂ કરી
છેલ્લા બે દિવસમાં હેલ્મેટ વિનાના 6513 વાહન ચાલકોને ઝડપી 33.09 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો અમદાવાદ ગુજરાતમાં હાઇકોર્ટ દ્વારા કરવામાં…