માર્ચ, 2020થી, પીડીએસ કેરોસીનની છૂટક વેચાણ કિંમત પાન ઇન્ડિયા ધોરણે એનઆઈએલ અંડર-રિકવરી સ્તરે જાળવવામાં આવી રહી છે.
સરકાર રસોઈ અને પ્રકાશના હેતુસર જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) કેરોસીનની ફાળવણી કરે છે. આ ઉપરાંત સરકારે વર્ષ 2012માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કુદરતી આપત્તિઓ, ધાર્મિક કાર્યો, મત્સ્યપાલન, વિવિધ યાત્રાઓ વગેરે…

