ટૉપ સ્ટોરીઝ

જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા 15 કરોડ 26 લાખના વિકાસ કર્યોને મંજૂરી 

જામનગર, જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મંગળવારે ચેરમેન નિલેશ બી.કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં કુલ 11 સભ્યો હાજર…

Read More

નેલ્સન સ્કૂલ રહેણાંક વિસ્તારમાં હોવાથી આજુબાજુમાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે 

અમદાવાદ, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ નેલ્સન સ્કૂલ ને લઈને આજુ બાજુમાં રહેતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી. મંગળવારે નેલ્સન શાળા…

Read More

રાજસ્થાનથીવડોદરામાંદારૂનોમોટોજથ્થોલાવતીટ્રકઝડપાઇ, ડ્રાઇવરઝડપાયોઅન્ય 2 લોકોવોન્ટેડજાહેર

વડોદરા, વડોદરા પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફથી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક વડોદરા કપુરાઈ…

Read More

રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચ્યું હોવાના પરિણામે દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો છે: મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની માગણીઓ રજૂ કરતાં મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યમાં પાણી…

Read More

ભારતીય સેનામાં અગ્નિવીર સહિત વિવિધ કેડરમાં જોડાવા,અરજી કરવા ઓફીશીયલ વેબસાઇટની મુલાકાત લેવી 

ગાંધીનગર, આર્મી રિકૂટીંગ ઓફીસ, અમદાવાદ દ્વારા અપરણિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે . અરજી કરવાં માટે…

Read More

અબુધાબીથીઆવેલ 2 મુસાફરોપાસેથીઆશરે 2 કરોડ 77 લાખનુંસોનુંઝડપ્યું

અમદાવાદ, ફરી એકવાર અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત કરોડોનું સોનું જપ્ત કરાયું છે. અબુધાબીથી આવેલ બે મુસાફરો જીન્સમાં સોનું…

Read More

અમદાવાદના માણેક ચોકમાં આવેલ ઘાંચીની પોળમાં 1 મકાન ધરાશાયી

અમદાવાદ, શહેરના માણેક ચોકમાં આવેલ ઘાંચીની પોળમા એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી, સદનસીબે કોઈ મોટી જાનહાનિ ના સમાચાર…

Read More

ગુજરાત પોલીસે છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા છે: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

ગાંધીનગર, ડ્રગ્સના પકડાયેલા જથ્થા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના…

Read More

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય

ગાંધીનગર, રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળી, યુનિફોર્મ સર્વિસમાં હંમેશા ખેલકૂદને અગ્રીમ સ્થાન આપવામાં આવી…

Read More

કેન્દ્ર સરકારે સંસદસભ્યો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં કર્યો વધારો

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા…

Read More