ટૉપ સ્ટોરીઝ

 રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા છ નવા સંગ્રહાલયોનું નિર્માણ પ્રગતિ હેઠળ : સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી મુળુભાઈ બેરા

ગાંધીનગર, રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ જેટલા નવા સંગ્રહાલયનું નિર્માણ હાલમાં પ્રગતિ હેઠળ છે. હાલમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની…

Read More

મૂળ ઉત્તર પ્રદેશના અને આણંદમાં કલર કામ કરતાં યુવાનને અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનની સંમતિ આપી 

આણંદ/અમદાવાદ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ આણંદમાં કલરકામ કરતા ૩૦ વર્ષીય મુલાયમ યાદવનો પણ સમાવેશ થાય છે. બ્રેઇન હેમરેજ બાદ…

Read More

ફરી એકવાર અમદાવાદમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો 

અમદાવાદ, અમદાવાદ શહેરના વસ્ત્રાલ અને ઠક્કરનગર વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે, અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરીને…

Read More

અમદાવાદ WAM માટે સજ્જ! – ભારતની પ્રીમિયર એનાઇમ, મંગા અને વેબટૂન સ્પર્

અમદાવાદ, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MEAI) 27 માર્ચ, 2025નાં રોજ અમદાવાદ ખાતે WAM (WAVES એનાઈમ અને મંગા સ્પર્ધા) ના આયોજન માટે રોમાંચિત છે! મુંબઈ, ગુવાહાટી, કોલકાતા, ભુવનેશ્વર, વારાણસી, દિલ્હી અને નાગપુરમાં તેની સફળ આવૃત્તિઓ પછી  WAM! ક્રિએટ ઇન ઇન્ડિયા પહેલ સાથે, અમદાવાદ એનાઈમ, મંગા અને વેબટુનમાં ભારતની સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું  ચાલુ રાખ્યું  છે. એનાઈમ, મંગા અને વેબટુન સંસ્કૃતિની ઉજવણી WAM! ભારતનું સૌથી મોટું એવીજીસી-એક્સઆર અને મીડિયા ઉદ્યોગ પ્લેટફોર્મ WAVES (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ – https://wavesindia.org/)નું અભિન્ન અંગ છે. આ કાર્યક્રમમાં ભારતીય કલાકારો, એનિમેટર્સ, સ્ટોરીટેલર્સ અને વોઇસ એક્ટર્સને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. મહત્વકાંક્ષી સર્જકો વિવિધ કેટેગરીમાં જેવી કે, મંગા (જાપાની-શૈલીની કોમિક્સ), Webtoon (ડિજીટલ કોમિક્સ), એનાઈમ (જાપાની-શૈલીનું એનિમેશન) અને…

Read More

આઈ એસ આઈ (ISI) માર્ક વગરના રમકડાં વેચવાવાળા વ્યાપારીઓ ઉપર ભારતીય માનક બ્યુરો દ્વારા દરોડા 

સુરત, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓએ બ્યુરોના માન્ય લાઇસન્સ વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાં વેચતા વેપારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, 1) મેસર્સ એડિકેડી એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર 72, ગોદામ 1-બી, શુભમ હાઇટ્સ ના સામે, ડભોલી, સૂરત ગુજરાત – 395004, 2) મેસર્સ એક્રો એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર 72, ગોદામ 1-એ, શુભમ હાઇટ્સ ના સામે, ડભોલી, સૂરત ગુજરાત 395004 પર 25.03.2025ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. આ બંને ઉદ્યોગપતિઓ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પાસેથી માન્ય લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદકો દ્વારા બનાવેલી તેમની દુકાનોમાં રમકડાં વેચતા હતા. દરોડા દરમિયાન બંને વેપારીઓ પાસેથી ISI માર્ક વગરના કુલ 13,650 Pcs (લગભગ) રમકડાં જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી મેસર્સ એડિકેડી એન્ટરપ્રાઇઝના પાસે 12,900 Pcs અને મેસર્સ એક્રો એન્ટરપ્રાઇઝ ના પાસે 750 Pcs રમકડાં પ્રાપ્ત થયા હતા. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના 25 ફેબ્રુઆરી 2020 ના આદેશ નંબર 11(4)/9/2017-CI મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા રમવા માટેનો હેતુ 1 જાન્યુઆરી, 2021થી ઉત્પાદિત સામાન પર ISI ચિહ્ન ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે, ISI ચિહ્ન વિના કોઈપણ ઉત્પાદક અથવા વેપારી રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. જો આમ કરતા જોવા મળશે, તો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, 2016ની કલમ 17ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં બે વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/-નો દંડ અથવા બંને થઈ શકે છે. અનૈતિક ઉત્પાદકો અને વેપારીઓ સામાન્ય રીતે લોકોને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ વિના આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે અથવા વેપારીઓ ISI ચિહ્ન વિના રમકડાં વેચે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સમયાંતરે આવી સામગ્રીના ઉપયોગને કારણે સામાન્ય લોકોને છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી બચાવવા માટે દુરુપયોગની પ્રાપ્ત/સંગ્રહિત માહિતી અનુસાર શ્રેણીબદ્ધ દરોડા પાડે છે. કોઈપણ વ્યક્તિ કે જેમની પાસે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના પ્રમાણપત્રના દુરુપયોગ વિશેની માહિતી હોય અથવા ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કે વેચાણ કરતા હોય, તો તેઓ ચીફ, બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, સુરત બ્રાન્ચ ઑફિસ, પ્રથમ માળ, દૂરસંચાર ભવનનો સંપર્ક કરી શકે છે , કરીમાબાદ એડમિન બિલ્ડીંગ, ઘોડ દોડ રોડ, સુરત– 395001 (ટેલિફોન – 0261- 2990071, 2991171, 2992271, 2990690). subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા ફરિયાદ કરી શકાય છે. આવી માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Read More

ષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ બેંગલુરુમાં મીડિયા સાથે જોડાણ કરી કાર્યકારી વ્યાવસાયિકો માટે પ્રથમ હાઈબ્રિડ પ્રોગ્રામ ‘માસ્ટર્સ ઈન ફાઈનાન્સિયલ એન્ડ ઈકોનોમિક ક્રાઈમ્સ’ (MFEC)નો પ્રારંભ કર્યો

ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) એ 24 માર્ચ, 2025ના રોજ બેંગલુરુમાં મીડિયા સાથે જોડાણ કર્યું હતું. જેમાં કાર્યકારી વ્યાવસાયિકો માટે…

Read More

ઉતરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ગુજરાત દેશનું બીજુ રાજ્ય બનશે: કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ગાંધીનગર, વિધાનસભાગૃહમાં વર્ષ 2025-26 ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના પ્રત્યુતરમાં કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,…

Read More

રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા સૌને સાથે રાખીને કામ કરવાની અમારી નીતિ છે :- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ, આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા પક્ષ – વિપક્ષ ન…

Read More

અમદાવાદના ઈસ્કોન બ્રિજ કેસ: આરોપી તથ્થ પટેલ અને તેના પિતાએ આ કેસમાં મુક્તિ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

અમદાવાદ, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટે ગાડી હંકારી અકસ્માત સર્જીને 9 લોકોના ભોગ લેનાર આરોપી તથ્થ પટેલ અને તેના પિતા…

Read More

સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના

ગાંધીનગર, ગુજરાત પોલીસના અનન્ય પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય ખાતેથી…

Read More