ટૉપ સ્ટોરીઝ

સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા, 254 કંપનીઓના શેરમાં નીચલી સર્કિટ

મુંબઈ, સોમવારે શેરબજારમાં સપ્તાહની શરૂઆત તેજી સાથે શરૂઆત જોવા મળી. બજાર ખૂલતા જ સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો હતો અને…

Read More

બિલાવલ ભુટ્ટો, ઈમરાન ખાનના X એકાઉન્ટ ભારતમાં બૅન

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવવાની શરૂઆત કરી દીધી…

Read More

મોઇજ્જુના ભારત માટે ના નિવેદન બાદ માલદીવના પૂર્વ વિદેશ મંત્રીએ ટીકા કરી 

માલે, માલદીવના રાષ્ટ્ર પ્રમુખ મોહમ્મદ મુઇજ્જુએ સતત કુલ 14 કલાક અને 54 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને એક અનોખો રેકોર્ડ…

Read More

ઈઝરાયલના એરપોર્ટ પર મિસાઈલ હુમલો થતાં એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ ડાયવર્ટ, નેતન્યાહૂએ તાત્કાલિક એક બેઠક બોલાવી

તેલ અવીવ, 3 મે 2025ના રોજ સવારે ઈઝરાયલમાં આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર એક ઘટનાને કારણે દિલ્હીથી તેલ અવીવ જતી…

Read More

સિંગાપોરમાં સતત 60 વર્ષથી શાસન કરતી પીપલ્સ એક્શન પાર્ટીના લોરેન્સ વોંગનો ભવ્યાતિભવ્ય વિજય

સિંગાપોર, સિંગાપોરની પીપલ્સ એક્શન પાર્ટીએ સતત 14મી વખત સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવી પોતાના છ દાયકાના શાસનને આગળ વધાર્યો છે. ગ્લોબલ…

Read More

ફરીવાર મિશેલ ઓબામાએ છૂટાછેડાની અફવાઓને ફગાવતા કહ્યું; ‘જો કોઈ સમસ્યા હોત, તો બધાને ખબર હોત’

વોશિંગ્ટન, મિશેલ ઓબામાએ ફરી એકવાર યુનાઇટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેના તેમના લગ્ન અંગે સતત અટકળોનો વિરોધ કર્યો છે,…

Read More

અમેરિકાના ટેક્સાસ, ન્યુ મેક્સિકો અને ઉત્તરી મેક્સિકોના ઘણા ભાગોમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ

ટેક્સાસ, રવિવારે સવારે અમેરિકાના ટેક્સાસ, ન્યુ મેક્સિકો અને ઉત્તરી મેક્સિકોના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસજીએસ અનુસાર, ભૂકંપની ઊંડાઈ લગભગ…

Read More

અમેરિકાના કેઅમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન ક્રેશ થઇ મકાન પર પડતાં ઘરમાં આગ, પાયલટનું મોતલિફોર્નિયામાં વિમાન ક્રેશ થઇ મકાન પર પડતાં ઘરમાં આગ, પાયલટનું મોત

કેલિફોર્નિયા  અમેરિકામાં ફરી એકવાર હવાઈ અકસ્માત થયો હતો જેમાં કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થતાં જ તે બે ઘરોની છત પર…

Read More

આઈએસઆઈ અને પાક સરકારે લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદનઇ સુરક્ષા વ્યવસ્થા વધારી

ઇસ્લામાબાદ, પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સરકાર, સેના…

Read More

અમેરિકાના વિદેશમંત્રીએ જયશંકર, પાકના પીએમને ફોન કર્યો; ભારત પહેલગામ હુમલાના ગુનેગારોને ન્યાયાલયના કઠેડામાં લાવવા હાકલ કરે છે

વોશિંગ્ટન/નવી દિલ્હી/ઇસ્લામાબાદ, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે ત્યારે…

Read More