ગુજરાત હાઇકોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ શ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને શપથ લેવડાવ્યા
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ…

