‘સરકારી સેવાઓ નાગરિકોને દ્વારે’ના ઉદ્દેશ સાથે મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ‘ડાક ચૌપાલ’ યોજાઈ
ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચાર ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સામાવેશન અને અંત્યોદયને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે ગાંધીનગર ખાતે…