એમ.એમ પટેલના કોલેજના ટ્રસ્ટી 3 લાખની લાંચ લેતા ઝડપાયા

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ
અમદાવાદની એમ.એમ પટેલના કોલેજના ટ્રસ્ટી તિમિર અમીન 3 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ટ્રસ્ટીએ નિવૃત્ત આચાર્ય પાસેથી
નિવૃતિ બાદની પેન્શન,GPA(ગ્રેડ પોઇન્ટ એવરેજ) અને રજાના પૈસા રોકડમાં રૂપાંતરિત કરવા માટેની ફાઇલમાં સહી કરવા માટે 5
લાખ માંગ્યા હતા. જેમાંથી 2 લાખ અગાઉ ટ્રસ્ટી લઈ લીધા હતા. જ્યારે બાકીના 3 લાખ કોલેજના વોચમેનને આપવા જણાવ્યું
હતું.જેથી લાંચ લેવા આવેલો વોચમેન લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.ACB એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *