રાજયની ૨૩૦ શાળાઓના ૧,૨૦,૬૮૦ વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને ૧૨,૯૩૦ ખેલાડીઓને વિશેષ તાલીમ માટે એકસાથે જોડવામાં આવ્યા
ગાંધીનગર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ રમતગમત રાજ્ય મંત્રીશ્રી હર્શભાઈ સંઘવીની આગેવાનીમાં,…