
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી
નવી દિલ્હી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી…