
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ IIT-JEE પરિણામોના ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને ₹ 3 લાખનો દંડ ફટકાર્યો
નવી દિલ્હી, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ IIT-JEE પરીક્ષાના પરિણામ અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓની જાહેરાત કરવા બદલ IITianના પ્રશિક્ષણ કેન્દ્ર પ્રા. લિ.ને (IITPK) ₹ 3 લાખનો દંડ ફટકાર્યો…