
અમેરિકામાં અભ્યાસ કરનારા વિભિન્ન દેશના હજારો વિદ્યાર્થીઓએ તેનમા F-1 વિઝા અચાનક રદ થવાનો ઈમેલ મળતા હડકંપ
વોશિંગ્ટન, અમેરિકામાં અભ્યાસ કરતા વિવિધ દેશોના હજારો વિદ્યાર્થીઓને તેમના F-1 વિઝા અચાનક રદ થયાના ઈમેલ મળ્યા બાદ તેઓ ગભરાટમાં છે….
વોશિંગ્ટન, અમેરિકામાં અભ્યાસ કરતા વિવિધ દેશોના હજારો વિદ્યાર્થીઓને તેમના F-1 વિઝા અચાનક રદ થયાના ઈમેલ મળ્યા બાદ તેઓ ગભરાટમાં છે….
કાઠમંડુ, નેપાળની ઓલી સરકારે રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો…
મોસ્કો, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સત્તાવાર ગાડીના કાફલામાં સામેલ એક લક્ઝુરિયસ લિમોઝિન કારમાં ભયાનક વિસ્ફોટ થતા આખી કાર ભડભડ કરતી…
યાનમારની ધરા 72 કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. રવિવારે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક ભૂકંપ આવ્યો…
નવી દિલ્હી, ભારતીય રાષ્ટ્રીય ધોરણો સંસ્થા, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની દિલ્હી શાખાએ 19 માર્ચના રોજ દિલ્હીના મોહન કોઓપરેટિવ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્થિત એમેઝોન સેલર્સ…
ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) એ 24 માર્ચ, 2025ના રોજ બેંગલુરુમાં મીડિયા સાથે જોડાણ કર્યું હતું. જેમાં કાર્યકારી વ્યાવસાયિકો માટે…
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા…
નવી દિલ્હી, દિલ્હી હાઇકોર્ટ જસ્ટિસ યશવંત વર્માના ઘરે આગ લાગવાની ઘટનામાં ફાયર ઓફિસરોને મોટી માત્રામાં રોકડ મળી હોવાના મુદ્દે હવે…
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડેરી વિકાસ માટેનાં રાષ્ટ્રીય કાર્યક્રમ (એનપીડીડી)ને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય…
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં 10થી વધુ સ્થળો પર એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં આતંકવાદી…