’હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે
રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએગાંધીનગર, દેશની આઝાદીના…

