આતંકવાદીઓ અને ગ્રામજનો વચ્ચે અથડામણ મણિપુરમાં હિંસા યથાવત, બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા ઈમ્ફાલ ખીણના મૈતેઈ સમુદાય અને પહાડી વિસ્તારના કુકી સમુદાય વચ્ચે હિંસા યથાવત
મણિપુર, મણિપુરમાં રવિવારે ફરી હિંસાની ઘટના સામે આવી છે. બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રથમ એન્કાઉન્ટર અને…

