
નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ એન્ડ સિવિલ સર્વિસીસ કમિશન પાર્ટનરશિપઃ 2024-2029 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં તાલીમ માટે MoU
ભારતનાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવનાં વિદેશ મંત્રી શ્રી મૂસા ઝમીરે 2024-2029નાં ગાળા દરમિયાન માલદીવના 1000 નાગરિક સેવાઓ અધિકારીઓની ક્ષમતા નિર્માણ…