માનવતાવાદી સંકટને પહોંચી વળવા માટે ગાઝામાં નવા ખાદ્ય કેન્દ્રો ચલાવવા માટે અમેરિકા ઇઝરાયલ સાથે ભાગીદારી કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ
વોશિંગટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઘટનાક્રમમાં કહ્યું હતું કે, ગાઝામાં માનવતાવાદી કટોકટીનો સામનો કરવા માટે અમેરિકા ઇઝરાયલ સાથે ભાગીદારી…

