
ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેના નતૃત્વમાં સઘન ચેકીંગના પરિણામે કાર્બોસેલ ખનિજ અને સાદીરેતી ખનિજના બિન અધિકૃત વહન કરતા કુલ ૦૩ વાહનોના મળી આશરે ૦૧.૧૦કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર, કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર…