IITGNએ ત્રિ-દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું
ગાંધીનગર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (આઇઆઇટીજીએન)એ ત્રણ દિવસીય Art@IITGN ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું હતું. એમયુબીઆઇ અને એલાયન્સ ફ્રાંસાઇઝ, અમદાવાદના સહયોગથી યોજાયેલા આ ફેસ્ટિવલમાં વૈશ્વિક સિનેમા, સ્વતંત્ર…

