ફી વધારવામાં મોડું થયેલી શાળાઓ FRCના આદેશની રાહ જોઈ રહી છે 

અમદાવાદ ખાનગી શાળાઓ માંગે છે કે “આગામી ત્રણ શૈક્ષણિક વર્ષો માટે ફી વધારવા માટે ફી નિયમનકારી સમિતિને તેમની દરખાસ્તો સબમિટ…

Read More

સુભાષ બ્રિજના અસરગ્રસ્ત ભાગ પર સ્કેફોલડિંગ લગાવવાનું શરૂ,૧૫ ડિસે.સુધી બંધ

અમદાવાદ નાગરિક સંસ્થાઃ માળખાકીય સલામતી પરીક્ષણો કરવા માટે સુભાષ બ્રિજના અસરગ્રસ્ત ભાગ પર સ્કેફોલડિંગ લગાવવાનું શરૂ કર્યું છે. ૫૨ વર્ષ…

Read More

પાંડેસરામાં લૂમ્સ કારીગરોનો વિરોધ, 50થી વધુ કારીગરો CCTVમાં કેદ

મજૂરીના ભાવવધારાની માગ સાથે કારખાનાઓમાં જઈને સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો સુરતસુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવવધારાની માંગણીને લઈને…

Read More

હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારી સામે આવી

‘બાળકીનો હાથ કાપવો પડશે’ અમદાવાદ સિવિલના ડૉક્ટરની વાતથી પરિવાર ચોંક્યોવિસનગરની પાર્થ હોસ્પિટલ સામે પિતાનો આક્ષેપ, કહ્યું- “ડૉક્ટરની ભૂલના કારણેની ભૂલે…

Read More

ગાંધીનગરના મહાત્મા મંદિર જેવું રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનશે, અટલ સરોવર પાસે 45 હજાર વાર જગ્યાની ફાળવણી, સૌરાષ્ટ્ર-કચ્છના અઢી લાખ ઉદ્યોગકારોને લાભ મળશે, ત્રણ વર્ષમાં કન્વેન્શન સેન્ટરનું કામ પૂર્ણ કરી દેવાશે- રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર

રાજકોટરાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા કન્વેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેનેરાજ્ય સરકાર દ્વારા…

Read More

ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 26 ફ્લાઈટ કેન્સલ અમદાવાદથી 18, રાજકોટથી 4, સુરતથી 3 અને વડોદરાથી 1 ફ્લાઈટ ઉડાન નહિ ભરે

રાજકોટપાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26…

Read More

પરિવાર લગ્નમાં ગયો ને તસ્કરો ઘરમાં ત્રાટક્યા, બંધ મકાનને નિશાન બનાવી રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 1 લાખથી વધુના મત્તાની ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો

મહેસાણા મહેસાણા શહેર તેમજ તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટના નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં ચોરીની ઘટના સામે…

Read More

સાસરિયાઓએ પુત્ર સાથે ઘરમાંથી તગેડી મૂકતા પરિણીતાએ પોતાના પતિ સહિત 6 સાસરિયાઓ વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી 

મહેસાણા વડનગરના સુલીપુર ગામે પતિ સહિતના મહિલાના સાસરિયાઓએ ટ્રેક્ટર લાવવા 2 લાખ રૂ.દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જે બાદ…

Read More

દહેગામમાં માતાએ પાપ છુપાવવા નવજાતને તરછોડ્યું

નિ:સંતાન દંપતીએ દેવદૂત બની હોસ્પિટલ ખસેડી નવજીવન આપ્યું ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં મમતાને લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…

Read More

બેદરકારીને કારણે અકસ્માતનો ભય

અડાલજથી ઝુંડાલ સુધીના માર્ગને પહોળો કરવાની  નવીનિકરણ કામગીરી દરમિયાન ઉખડી ગયેલી કાંકરીથી ટુવ્હીલર ચાલકો સ્લીપ થવાના બનાવ બન્યા નવા બનેલા…

Read More