રણજી ટ્રોફી: મેઘાલયના ખેલાડી આકાશ ચૌધરીએ સુરતમાં અરુણાચલ પ્રદેશ સામે પ્લેટ ગ્રુપ મેચમાં માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો
રણજી ટ્રોફી ટેસ્ટ ફોર્મેટમાં રમાતી રેડ-બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. જોકે, મેઘાલયના ખેલાડી આકાશ ચૌધરીએ સુરતમાં અરુણાચલ પ્રદેશ સામે પ્લેટ ગ્રુપ…

