
સાપુતારા ખાતે ચાલી રહેલા ‘મેઘ મલ્હાર પર્વ’માં છેલ્લાં ૧૫ દિવસમાં અંદાજે ૧લાખ થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
સાપુતારા, રાજ્યમાં પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન, સાપુતારા ખાતે ‘મેઘ…