
ગાંધીનગર જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુ થયેલ ૧૪ પ્રશ્નો પૈકી તમામનો હકારાત્મક ઉકેલ
ગાંધીનગર, લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ…