ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરાના ભોળપણનો લાભ લઈને હેવાનિયત આચરનાર ત્રણ નરાધમોને છેલ્લા શ્વાસ સુધીની કેદ

ગાંધીનગરગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આઠેક વર્ષ અગાઉ 17 વર્ષીય સગીરાનું અપહરણ અને ગેંગરેપનીઘટનાએ ચકચાર મચાવી દીધી હતી….

Read More

ભાવનગર ACFનાં પત્ની-પુત્ર-પુત્રીના હત્યાકેસમાં નવો ઘટસ્ફોટ

ભાવનગરદાહોદ બદલી થઈને એક ફોરેસ્ટ અધિકારીને જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. ત્યાર બાદ તે ચાર્જ સંભાળે છે, પરંતુ અચાનકજ એક…

Read More

ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં IT ની ટીમનો દરોડો

ત્રિલોક અને અલ્પેશ પરીખના નિવાસસ્થાને અને ઓફિસે પણ સર્ચની કાર્યવાહી અમદાવાદઅમદાવાદના ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ IT…

Read More

કલોલના છત્રાલમાં નીકળેલી યાત્રામાં બે મહિલાના ગળામાંથી 3.50 લાખના બે સોનાનાં ચેઈનની ચીલઝડપ

કલોલ તાલુકાના છત્રાલ ગામમાં તાજેતરમાં ત્રિ-દિવસીય રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આમહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો…

Read More

અડાલજ-ખોરજ નજીકની નર્મદા કેનાલમાં વૃદ્ધની મોતની છલાંગ, ફાયર ટીમે બહાર કાઢી CPR આપી જીવ બચાવ્યો

ગાંધીનગરગાંધીનગરના અડાલજ-ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વિસ્તારના એક 54 વર્ષીય વૃદ્ધે અગમ્યકારણોસર પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો….

Read More

રાજકોટમાં પતિએ છરીના 5 ઘા મારી પત્નીને પતાવી દીધી, 4 વર્ષ પહેલા લવમેરેજ થયા હતા, ઘરકંકાશના કારણે પતિનું ઘર છોડી પરિણીતા બહેનપણીના ઘરે રહેતી હતી

રાજકોટરાજકોટમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. શહેરમાં વધુ એક સંબંધોની હત્યાનો બનાવ સામે આવ્યો છે. રવિવારે શહેરનાથોરાળા પોલીસ સ્ટેશન…

Read More

સિગારેટ ન આપતા યુવકની છરી મારી હત્યા સરખેજમાં સાથળમાં છરી મારતા ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં મોત

અમદાવાદઅમદાવાદના સરખેજમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ગઈકાલે(7 ડિસેમ્બર) રાત્રે જાવેદ નામનો યુવક એકહોટલ પાસે બેઠો હતો ત્યારે…

Read More

સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ,અજાણ્યો શખસ બાટલો ફેંકીને ફરાર લોકોને આંખ-ગળામાં બળતરા થતાં ફાયરે 14 કલાકે કાબૂ કર્યો; 6 ફાયરકર્મીને અસર, 2ને હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદઅમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક માધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં ક્લોરિન ગેસનીબોટલમાંથી લીકેજ થવાના કારણે આસપાસમાં…

Read More

MDMA Nahi,Jivan Jivo!

એમડીએમએ, જેને એક્સ્ટસી તરીકે ઓળખવામાં આવે છે, એ ભારતમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ, 1985 હેઠળ ગેરકાયદેસર અને…

Read More

સેવન્થ ડે સ્કૂલમાં હત્યા: ધોરણ 8ના વિદ્યાર્થીએ સિનિયરની જીવલેણ હુમલો કર્યો

અમદાવાદમાંથી મોટી ખબર સામે આવી છે।સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે। માહિતી મુજબ, ધોરણ 8ના…

Read More