મદદગારી બદલ પત્નીને એક વર્ષની કેદ અને 50 હજારનો દંડ

અમદાવાદ CBI કોર્ટ અમદાવાદે કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટરને અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કેદની સજા આપી છે.આરોપી કૌશિક…

Read More

મર્સિડિસમાં ગાંજાની ડિલિવરી: ગ્રાહક સુધી પહોંચાડવા ડ્રાઈવર રાખ્યો હતો, એક ફેરાના 10 હજાર આપતો હતો, એપલવૂડ પાસેથી 3 પકડાયા, સપ્લાયર ફરાર

અમદાવાદઅમદાવાદ તેમ જ આસપાસના વિસ્તારોમાં 31 ડિસેમ્બરે ફાર્મ હાઉસોમાં યોજાતી રેવ પાર્ટીમાં સપ્લાય કરવા માટે આવેલો 432ગ્રામ હાઈબ્રિડ ગાંજો પકડાયો…

Read More

માણસાના બિલોદરા ગામની સીમમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈપણ પ્રકારનું પશુ પક્ષી માનવને નુકસાન ન થાય તેવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ પર સરકારેપ્રતિબંધ મૂક્યો છે…

Read More

દહેગામ પોલીસે થલતેજમાંથી પાસાના આરોપીને ઝડપ્યો

ગાંધીનગરદહેગામ પોલીસે છેલ્લા સવા વર્ષથી અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરી નાસતા ફરતા પ્રોહિબિશન એક્ટના ગુનામાં સામેલ પાસાઅટકાયતી આરોપીને અમદાવાદના થલતેજ…

Read More

મરઘા-બતકાની જેમ 23 પશુ ભરીને લઈ જતું વાહન ઝડપાયું

ગાંધીનગરગાંધીનગરના અડાલજ પોલીસે 23 પાડાઓને જીવના જોખમે લઈ જતું એક વાહન ઝડપી પાડ્યું છે. પોલીસની 112 જનરક્ષકટીમને માહિતી મળી હતી…

Read More

ધોળાકૂવા ગામમાંથી 65 હજારનો દારૂ મળ્યો, પોલીસે 104 બોટલ સાથે બુટલેગરને પકડ્યો

ગાંધીનગરગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પહેલા વધુ એકવાર દારૂનો જથ્થો પકડાય છે. આ વખતે ગાંધીનગરશહેરમાં આવતા ધોળાકુવા વિસ્તારમાંથી…

Read More

રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે ઉચાપતની ઘટના સામે આવી, જ્વેલર્સના નામે કેશિયરે રૂ. 1.99 કરોડનું બલુન ઉડાડ્યું

રાજકોટરાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે ઉચાપતની ઘટના સામે આવી છે. આ વખતે ઉચાપતની ઘટનામાં અન્ય કોઈ નહિ પરંતુજવેલર્સ શોરૂમમાં…

Read More

ગુજરાત ATS-રાજસ્થાન પોલીસનું ઓપરેશન

ગુજરાત ATSએ રાજસ્થાન પોલીસ સાથે મળીને રાજસ્થાનમાં ચાલી રહેલી નશાની ફેક્ટરી ઝડપી પાડી છે. રાજસ્થાનના ભિવંડીમાંચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરીમાં ગુજરાત…

Read More

કારીગરે જ 10 મિનિટમાં કારખાનામાંથી 16 કિલો ચાંદી ચોરી

રાજકોટરાજકોટ શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી આપવાનું કામ કરતા મુળમહારાષ્ટ્રના દંપતીને ત્યાં દોઢ…

Read More

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત

સુરતસુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ધીરે ધીરે ડ્રગ્સ માફિયાઓ માટે નવો કોરિડોર બની રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. હજુ બે…

Read More