
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવાપર ગર્વ વ્યક્ત કર્યો
નવ દિલ્હી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ-કોલર ઑફ ધ…