14 વર્ષીય સગીરાને હાજર કરવા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ, 8 સપ્તાહ પ્રેગ્નેન્ટ સગીરા ફરી ભાગી ગઈ, હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ ફટકારી

અમદાવાદગુજરાત હાઈકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી.જેમાં સગીરા સાથે…

Read More

છેતરપિંડીના બે આરોપીના 2 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર:ફ્લેટમાં રોકાણના નામે કન્સ્ટ્રક્શન મટીરીયલના સપ્લાયર્સ પાસેથી13.52 કરોડ પડાવ્યા હતા

અમદાવાદઅમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે ઓગસ્ટ મહિનામાં ત્રણ આરોપીઓ જીતેન્દ્ર ગોસ્વામી, રોનક સોનાણી અને વિપુલ ગાંગાણીસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે…

Read More

ઇન્સોમ્નિયા-તણાવને કારણે લિકર હેલ્થ પરમિટમાં વધારો, 2025માં 3,643 અરજીઓ મંજૂર કરાઈ, ગત વર્ષ કરતા આ વર્ષે 144 અરજીઓ વધુ મળી

અમદાવાદઅમદાવાદ શહેરમાં લિકર હેલ્થ પરમિટ માટે અરજી કરનારાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ઇન્સોમ્નિયાએટલે કે ઊંઘ ન…

Read More

કલોલ શહેરના વિકાસ માટે વિવિધ વિકાસકામનો ધમધમાટ શરૂ

ગાંધીનગર,કલોલ શહેરના વિકાસ માટે વિવિધ વિકાસકામનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે ગટર લાઇનના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરનીબેદરકારીથી યુવાનનો ભોગ લેવાયો હોવાના…

Read More

TET-1 પરીક્ષાની પ્રોવિઝિનલ આન્સર કી જાહેર, 3 જાન્યુઆરી સુધી ડાઉનલોડ કરી શકશો, જવાબોમાં કોઈ વાંધો કે શંકા હોય તો અરજી થશે

ગાંધીનગર,રાજ્યમાં ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણથઈ હતી. પરીક્ષા પૂર્ણ થતાં…

Read More

GUJCET-2026 માટે અરજીની મુદત લંબાઈ, 6 જાન્યુઆરી સુધી આ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો

ગાંધીનગર,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET-2025 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયામાં રાહતઆપવામાં આવી છે. અગાઉ 30 ડિસેમ્બર…

Read More

મદદગારી બદલ પત્નીને એક વર્ષની કેદ અને 50 હજારનો દંડ

અમદાવાદ CBI કોર્ટ અમદાવાદે કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટરને અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કેદની સજા આપી છે.આરોપી કૌશિક…

Read More

મર્સિડિસમાં ગાંજાની ડિલિવરી: ગ્રાહક સુધી પહોંચાડવા ડ્રાઈવર રાખ્યો હતો, એક ફેરાના 10 હજાર આપતો હતો, એપલવૂડ પાસેથી 3 પકડાયા, સપ્લાયર ફરાર

અમદાવાદઅમદાવાદ તેમ જ આસપાસના વિસ્તારોમાં 31 ડિસેમ્બરે ફાર્મ હાઉસોમાં યોજાતી રેવ પાર્ટીમાં સપ્લાય કરવા માટે આવેલો 432ગ્રામ હાઈબ્રિડ ગાંજો પકડાયો…

Read More

માણસાના બિલોદરા ગામની સીમમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈપણ પ્રકારનું પશુ પક્ષી માનવને નુકસાન ન થાય તેવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ પર સરકારેપ્રતિબંધ મૂક્યો છે…

Read More

દહેગામ પોલીસે થલતેજમાંથી પાસાના આરોપીને ઝડપ્યો

ગાંધીનગરદહેગામ પોલીસે છેલ્લા સવા વર્ષથી અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરી નાસતા ફરતા પ્રોહિબિશન એક્ટના ગુનામાં સામેલ પાસાઅટકાયતી આરોપીને અમદાવાદના થલતેજ…

Read More