
સરબજોતના કોચ અભિષેક રાણા ગુરુકુલ કુરુક્ષેત્રના ભુતપૂર્વ વિદ્યાર્થી : સફળતાનો શ્રેય શ્રી આચાર્ય દેવવ્રતજીને આપ્યો
ગાંધીનગર, પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર નિશાનેબાજ સરબજોત સિંહનું આજે ગુરુકુલ કુરુક્ષેત્રમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ ફલક…