
ભારતમાં બાગ્લાદેશીઓની ઘૂસપેઠનો ચાલી રહ્યો છે ધંધો?!.. મીડિયા હાઉસ વીડિયો દ્વારા દાવો, વિડિયો હાલમાં છે વાયરલ,
નવી દિલ્હી, બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી. ત્યાં રહેતા હિંદુઓના જીવ જોખમમાં મુકાયા છે. હિંસક દેખાવકારો હિન્દુઓના ઘરો અને મંદિરોને નિશાન…