
શ્રી મનોહર લાલે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે 45 મેગાવોટની સોલાર પીવી એસેમ્બલી લાઇન, સોપાલની મુલાકાત લીધી
ગાંધીનગર, કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ 27 અને 28 એપ્રિલ, 2025ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા….