રાજકોટમાં પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે આગ પર મહદઅંશે કાબૂ મેળવ્યો

રાજકોટરાજકોટનાં મોરબી રોડ સ્થિત હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે 4 વાગ્યેભીષણ આગ લાગવાની…

Read More

ભાવનગર ACFનાં પત્ની-પુત્ર-પુત્રીના હત્યાકેસમાં નવો ઘટસ્ફોટ

ભાવનગરદાહોદ બદલી થઈને એક ફોરેસ્ટ અધિકારીને જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. ત્યાર બાદ તે ચાર્જ સંભાળે છે, પરંતુ અચાનકજ એક…

Read More

આજે પણ ઈન્ડિગોની ફ્લાઇટસ કેન્સ થઇ, અમદાવાદ આવતી-જતી કુલ 23 ફ્લાઇટ રદ કરવામાં આવી

અમદાવાદઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ સેવાઓની સમસ્યા છેલ્લા એકસપ્તાહથી યથાવત રહેતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા…

Read More

10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં 13.8, વડોદરામાં 13 તો રાજકોટમાં 13.2 ડિગ્રી લઘતમ તાપમાન

અમદાવાદરાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેથી નલિયાસૌથી વધુ ઠંડુ…

Read More

AMC અને પોલીસની નિષ્ક્રિયતા:સુભાષ બ્રિજ પર બેરીકેડિંગ મૂકી અવરજવર પર પ્રતિબંધ છતાં લોકો બ્રિજ પર સવારે ચાલતાનજરે પડ્યા

અમદાવાદઅમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો સુભાષ બ્રિજ તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવા મામલે બંધ કરવામાં આવ્યો છે. ત્યારેકોઈપણ દુર્ઘટના ન…

Read More

ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં IT ની ટીમનો દરોડો

ત્રિલોક અને અલ્પેશ પરીખના નિવાસસ્થાને અને ઓફિસે પણ સર્ચની કાર્યવાહી અમદાવાદઅમદાવાદના ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ IT…

Read More

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગી

સુરતસુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાંઆવ્યા બાદ ફરી લાગતાં વેપારીઓમાં…

Read More

સરગાસણના મહાદેવ મંદિરનું ડિમોલિશન ભક્તોના વિરોધ સામે મોકૂફ

ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે 8 નવેમ્બરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં આવેલા શિવેશ્વર મહાદેવ મંદિરને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં…

Read More

શ્રીમતી આનંદીબેન પટેલના જીવન ચરિત્ર ‘ચૂનૌતીયા મુઝે પસંદ હૈ’નું વિમોચન

અમદાવાદ  ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના જીવન ચરિત્ર ‘ચુનૌતીયા મુઝે પસંદ હૈ’ ના ગુજરાતી…

Read More

સમર્પણ કોલેજ ખાતે એક દિવસીય મલ્ટી ડિસિપ્લિનરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ

ગાંધીનગર ગાંધીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે, યુનાઇટેડ નેશન્સ  સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંતર્ગત વિમર્શ કરવા એકદિવસીય મલ્ટીડીસીપ્લીનરી…

Read More