📌 વિષય:
ગુજરાત લોક સેવા ટ્રસ્ટ દ્વારા દર અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકો માટે નિ:શુલ્ક અનાજ કીટ વિતરણ તથા જરૂરિયાતમંદ લોકોની આંખોંની સંપૂણ તપાસ નિષ્ણાત ડોક્ટર મારફતે વિના મૂલ્યે કરવામાં આવશે
📅 તારીખ: 23/08/2025
⏰ સમય: સવારે 11:00 વાગ્યે
📍 સ્થળ: ગુજરાત લોક સેવા ટ્રસ્ટની ઓફિસ (ગોપાલ મેડિકલ સ્ટોર), સરસ્વતી ચેમ્બર, રાજમીન ગેસ કંપનીની બાજુમાં, ચંદ્રમણી હોસ્પિટલ સામે, ગીરધરનગર, શાહીબાગ, અમદાવાદ
📍 લોકેશન લિંક:
https://share.google/AoveLeaz6DtP8M2n4

