ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

સોશિયલ મીડિયા પર શેર કરો

મુંબઈ,

ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આવતીકાલે (22મી ફેબ્રુઆરી, 2025) શનિવાર ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ  આ દરમિયાન,  ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી નગર, મહારાષ્ટ્રના 65મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને સંભાજી નગર ખાતેની એસબી કૉલેજમાં બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

તેમની મુલાકાતના ભાગ રૂપે, શ્રી ધનખર એલોરાના ગૃષ્ણેશ્વર મંદિરમાં પૂજા અને આશીર્વાદ પણ લેશે અને એલોરાની ગુફાઓ (કૈલાશ ગુફા) ની પણ મુલાકાત લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *